ફોટો ગેલેરી


નવા વર્ષના પ્રારંભે  તારીખ 1/1/2018ના રોજ પ્રાચાર્યશ્રી બી.પી.ગઢવીએ હાંસોટ તાલુકાની શેરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. સાથે  લાયઝનશ્રી એમ.આર. માવાણી, રેખાબેન સેંજલિયા તથા ડો.પ્રીતિ ભટ્ટે પણ શાળાની મુલાકાત લઇ શાળાનું અદ્ભુત પર્યાવરણ નિહાળ્યુ હતું. 









No comments:

Post a Comment